A massive fire has broken out at a pharma company factory in Gujarat’s Valsad. Several fire engines have been rushed to the spot.
વલસાડના વાપી GIDC માં આવેલી થેમીસ મેડિકેર લિમિટેડ કંપનીમાં આગ લાગી
ફાર્મા કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા ભાગદોડ મચી
6 થી વધુ ફાયર ઘટના સ્થળે; આગ લાગવાનું કારણ અકબંધ#valsad #fire #vapi pic.twitter.com/ijTytHhRHj
— DD News Gujarati (@DDNewsGujarati) November 7, 2024
(This is a developing story and is being updated.)









